ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી
કોરોનાવાયરસના લક્ષણો
- તાવ
- શરદી – ઉધરસ
- માથાનો દુખાવો
- ગળા નો દુખાવો
- શ્વાસ લેવામાં તકલીફ
- શરીર માં ધ્રુજારી
શું કરવું :
- ઓછામાં ઓછા 20 સેકંડ સુધી તમારા હાથને સાબુ અને પાણીથી ધોઈ લો, ખાસ કરીને તમે જાહેર સ્થળે થી આવો ત્યારે.
- હાથ મિલાવા ને બદલે, નમસ્તે દ્વારા અભિવાદન કરવું.
- તમારી અને અન્ય લોકો વચ્ચે ઓછા માં ઓછું એક મીટર નું અંતર રાખો.
- જ્યારે તમે ખાંસી કે છીંક આવે ત્યારે મોં ને ઢાંકો.
- વપરાયેલા ટીશ્યુને કચરાપેટી માં ફેંકી દો.
- વ્યક્તિગત સ્વચ્છતા જાળવો.
- તબિયત ખરાબ લાગે તો ડૉક્ટર ને બતાવો.